Type Here to Get Search Results !

🎵 Welcome to Lyrics 4 You

Not just lyrics, it's the soul of every song.

Unlike other websites, LyricsTime isn't just a storage for words —
it's the Home of Lyrics, the Start of Emotions, and the Source of Every Beat.

No ads. No clutter. Just pure, stylish lyrics – the way they’re meant to be.

Yamunashtak Stuti Lyrics ગુજરાતીમાં || Nidhi Dholakiya

યમુનાષ્ટકનો અર્થ શું થાય ?

·                                 યમુનાષ્ટક એટલે કે આઠ પદની બનેલી સ્તુતિ. યમુનાષ્ટક સ્તુતિ પાઠ અહિયાં ગુજરાતી ભાષામાં લખેલું આપેલું છે જે તમે જોઈને બોલી શકો છો.તથા યમુનાષ્ટકની શબ્દો-લિરિક્સ (Lyrics)ની PDF પણ આપેલ છે જે તમે ડાઉનલોડ કરી શકો છો.

 

Yamunashtak Stuti Lyrics ગુજરાતીમાં || Nidhi Dholakiya

યમુનાષ્ટક સ્તુતિ Lyircs 

પંક્તિ : 1.

નમામી યમુનામહં, સકલ સિદ્ધિ હેતું મુદા
મુરારી, પદ પંકજ, સ્ફૂરદ મન્દ રેણુંતકાતમ
તટસ્થ નવ કાનન, પ્રકટ મોદ,પુષ્પાબુના
સુરા સુર સુ પુજિત, સ્મર પિતું: શ્રીયં બિભ્રતિમ

2.
કલિન્દ ગીરી મસ્તતકે, પતદ મંદ પુરોજ્જવલા
વિલાસ ગમનોલ્લસત, પ્રકટ ગણ્ડ શૈલોન્નતા
સઘોષ ગતિ દન્તુરા, સમધિ રૂઢ દોલોતમાં
મુકુન્દ રતિ વર્ધિની, જયતિ પદ્મ બન્ધો: સુતા

3.
ભુવંમ ભુવન પાવની, મધિગતા મનેકસ્વનૈ:
પ્રિયા ભિરવી સેવિતાં, શૂક,મયુર હંસાદિભી:
તરંગ,ભુજ કંકણ, પ્રકટ, મુક્તિકા વાલુકા
નિતંબ તટ સુંદરી, નમત કૃષ્ણતુર્ય પ્રીયામ

4.
અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચી દેવસ્તુતે
ઘના ધન નીભે સદા, ધ્રુવ પરાશરા ભીષ્ટદે
વિશુદ્ધ મથુરા તટે, સકલ, ગોપ ગોપી વૃતે
કૃપા જલધિ સંશ્રિતે, મમ મન: સુખં ભાવય...

5.
યયા ચરણ પદ્મજા, મુરરિ પો: પ્રિયં ભાવુકા
સમાગમનતો ભવત, સકલસિદ્ધિદા સેવતામ
તયા સદ્દશ તામિયાત, કમલજા સપત્ની વયત
હરિ પ્રિય કલીન્દયા, મનસિ મેં સદાસ્થિયતામ

6.
નમોડસ્તુ યમુને સદા, તવ ચરિત્ર મત્યદ ભૂતં
ન જાતુ યમયાતના, ભવતિ તે પય:પાનત:
યમોડપિ ભગિની સુતાન, કથમુ હન્તિ દુષ્ટાનપિ
પ્રિયો ભવતિ સેવનાત, તવ હરેર્યથા ગોપિકા:

7.
મમાડસ્તુ તવ સંન્નિધૌ, તનુનવત્વ મેતાવતા
ન દુર્લભ તમા રતિ, મુરરિપૌ મુકુન્દ પ્રિયે
અતોડસ્તુ તવ લાલના, સુર ધુની પરં સંગતામ
તવૈવ ભુવી કીર્તિતા, ન તું કદાપી પુષ્ટિ સ્થિતૈ:

8.
સ્તુતિં તવ કરોતિ ક: કમલ જાસ પત્નિ પ્રિયે
હરેર્ય દનુ સેવયા, ભવતિ સૌખ્ય મામોક્ષત:
ઈયં તવ કથાડધિકા, સકલ ગોપીક સંગમ
સ્મરશ્રમજલાણુભિ:, સકલ ગાત્રજૈ: સંગમ:

9.
તવાષ્ટક મિદં મુદા, પઢતિ સૂર સૂતે સદા
સમસ્ત દુરિતક્ષયો, ભવતિ વૈ મુકુન્દે રતિ:
તયા સકલ સિદ્ધયૌ, મુરરિપુશ્ચ સંતુષ્યતી
સ્વભાવ વિજયો ભવેદ-વદતિ વલ્લભ: શ્રી હરે...




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.