Type Here to Get Search Results !

🎵 Welcome to Lyrics 4 You

Not just lyrics, it's the soul of every song.

Unlike other websites, LyricsTime isn't just a storage for words —
it's the Home of Lyrics, the Start of Emotions, and the Source of Every Beat.

No ads. No clutter. Just pure, stylish lyrics – the way they’re meant to be.

Tane Joi Me Jyaar Thi || Gujarati And English Lyrics || Umesh Barot

Tane Joi Me Jyaar Thi Lyrics - Umesh Barot (2021)

Tane Joi Me Jyaar Thi



 🎶 SONG CREDITS 

🎤Singer: Umesh Barot 

🎧Music Composer: Dhaval Kapadiya

🖊Lyrics Writer: Jeet Vaghela 

🎞Music Director: Dhaval Kapadiya 

🎼Release Year: 2021 

🎵Language: Gujarati

❤ Genre: Love/Romance

🎤 Lyrics (Hindi):

તને જોઈ મેં જ્યાર થી તારા સિવાય કશું જોવા ના માંગે મન ઓ હો તને જોઈ મેં જ્યાર થી તારા સિવાય કશુ જોવા ના માંગે મન યાદો મા તારી રાતો છે વેરન સૂનું રે લાગે જીવન આંખો આ તુજને ખોળે ચિત્ત ચડ્યું ચકડોરે આંખો આ તુજને ખોળેl મારુ ચિત્ત ચડ્યું ચકડોરે હો હો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ હો એક બીજા ને જોઈ રે જોઈ હૈયા ઘણા હરખાતા રે આંખો રે આંખો થી પ્રેમ ના ઈશારા જોને થાતા રે હો મીઠી રે મીઠી સ્માઈલ આપી કરી બેઠા ઈઝહાર રે એક ઈશારે દિલ આ ખોયું ચૂક્યું દિલ આ ધબકારા રે નવા પ્રેમ ની થઇ શરૂઆતો જાગી જાગી ને જાય છે રાતો નવા પ્રેમ ની થઇ શરૂઆતો જાગી જાગી ને જાય છે રાતો હો હો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ મને જોવા ને કરતી એતો નવા નવા બહાના રે જોયા વિના એકપલ ના ગમતું કેવા બન્યા દીવાના રે રોજે રોજ નું જોવા નું મળવા નું ટાઈમ ટેબલ થી ચાલે રે મળી ને પણ પાછું મળવા નું મન મા લાગી આવે તે હૈયા છે બે કાબુ કેવો પ્રેમ નો ચાલ્યો જાદુ મારા હૈયા છે બે કાબુ કેવો પ્રેમ નો ચાલ્યો જાદુ હો હો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ ઓ પ્રિત્યું ના રંગો રંગ બે રંગી જે રંગ્યા એ તો જાણે પણ દિલ જાણે દિલ થી જુદું થઇ ને તારા શ્વાસોમા સમાવા માંગે

📝 Lyrics (gujnglish):

Tane Joi Mey Jyaar Thi Tara Sivay
Kashu Jovaa Naa Maange Man
O ho Tane Joi Mey Jyaar Thi Tara Sivay
Kashu Jovaa Naa Maange Man
Yaado maa Taari Raato chhe Veran
Soonu re Laage Jivan

Aankho aa Tujhne Khole
Chitt Chadhu Chakdore
Aankho aa Tujhne Khole
Maaru Chitt Chadhu Chakdore

Ho ho Laagyo re Laagyo, Laagyo re Laagyo
Laagyo re Preetnu Rang
Laagyo re Laagyo, Laagyo re Laagyo
Laagyo re Preetnu Rang

Ho Ek Bija Ne Joi re Joi
Haiya Ghanna Harkhata re
Aankho re Aankho thi Prem na
Ishaara Jo Ne Thaata re

Ho Mithi re Mithi Smile Aapi
Kari Betha Izhaar re
Ek Ishaare Dil aa Khoyu
Chukyuu Dil aa Dhabkaara re

Nava Prem ni Thayi Shuruaato
Jaagi Jaagi Ne Jaay chhe Raato
Nava Prem ni Thayi Shuruaato
Jaagi Jaagi Ne Jaay chhe Raato

Ho ho Laagyo re Laagyo, Laagyo re Laagyo
Laagyo re Preetnu Rang
Laagyo re Laagyo, Laagyo re Laagyo
Laagyo re Preetnu Rang
Laagyo re Laagyo, Laagyo re Laagyo
Laagyo re Preetnu Rang
Laagyo re Laagyo, Laagyo re Laagyo
Laagyo re Preetnu Rang

Mane Jova Ne Karti Eto
Nava Nava Bahaana re
Joya Vina Ekpal Naa Gamtu
Keva Banya Deewana re

Roj Roj nu Jova nu Malva nu
Time Table thi Chaale re
Mali Ne Pan Paachu Malva nu
Man maa Laagi Aave te

Haiya chhe Be Kaabu
Kevo Prem no Chaalyo Jaadu
Maara Haiya chhe Be Kaabu
Kevo Prem no Chaalyo Jaadu

Ho ho Laagyo re Laagyo
Laagyo re Preetnu Rang
Laagyo re Laagyo, Laagyo re Laagyo
Laagyo re Preetnu Rang
Laagyo re Laagyo, Laagyo re Laagyo
Laagyo re Preetnu Rang
Laagyo re Laagyo, Laagyo re Laagyo
Laagyo re Preetnu Rang
Laagyo re Laagyo, Laagyo re Laagyo
Laagyo re Preetnu Rang

O Preetnu Na Rango
Rang Be Rangi
Je Rangya e To Jaane
Pan Dil Jaane Dil thi Judu Thayi Ne
Tara Shwaaso maa Samaava Maange




❓ FAQs:

1. What is the meaning of “Tane Joi Me Jyaar Thi”?

The phrase translates from Gujarati as “Since I saw you, I began to fall in love”, expressing deep affection and attraction that starts at first sight.


2. Who sings Tane Joi Me Jyaar Thi?

It’s sung by Umesh Barot, a popular Gujarati vocalist known for soulful love songs. 


3. Who wrote the lyrics and composed this song?

The lyrics were penned by Jeet Vaghela, while Dhaval Kapadiya composed the melody. The song is released under Rajamomai Digital. 


4. When was the song released?

The track surfaced online around April 2023, with various uploads appearing mid‑2023. 


5. Where can I listen/download it?

You can stream “Tane Joi Me Jyaar Thi” on platforms like Spotify, YouTube (official video/live concert versions), and other Gujarati music portals.


6. Are there other versions of the song?

Yes! There’s a slowed-reverb version, plus live concert performances and Lo‑fi renditions circulating on YouTube.


7. Can I get the lyrics in Gujarati script?

Absolutely! Full Gujarati lyrics are available at lyrics portals like Lyricsstart.in, which include the melodic lines and their repeating chorus


8. What are the song’s main themes?

It’s a romantic ballad celebrating the magic of first love—the joy of seeing someone special and feeling your world brightened by them.


9. What chords are used?

Chordify lists several versions:

  • One version in C (C, A#, Dm; BPM 200) 

  • Another in D (D, Em, G, C; BPM 111) 


10. Who owns the copyright?

The song is released by Rajamomai Digital, likely holding publishing and copyright rights. 

© 2024 LyricsTime.in | All rights reserved

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.