મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય | Mari Mata Na Pagla Jay Jya Thay Lyrics ગુજરાતી

  "માતા ના પગલા" એક સુંદર ભક્તિગીત છે જે માતા પરંપરા પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિને વ્યક્ત કરે છે. આ ગીતમાં દર્શાવવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં માતાના પગલા પડે છે ત્યાં ત્યાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ મળે છે. ગીતના શબ્દો શ્રદ્ધાળુઓના મનને સ્પર્શે છે અને જીવનમાં આશા અને આત્મવિશ્વાસ જગાવે છે. જો તમે માતાજીના ભજનો સાંભળવાનું પસંદ કરો છો, તો આ ગીત તમારા ભજનસંગ્રહમાં ચોક્કસ સ્થાન મેળવવું જોઈએ.

🎼 Song Credits

Song Title: Mata Na Pagla

Artists: Hari Om Gadhavi, Geeta Rabari, Dj Lloyd (The Bombay Bounce)

Album: Mata Na Pagla

Lyrics: Traditional

Music: Dj Lloyd (The Bombay Bounce)

Language: Gujarati

Released: 2023

Genre: Devotional / Bhajan

🎵 માતાના પગલા ગીતના શબ્દો
હે મારી માતાના પગલા જ્યાં જ્યાં થાઈ ત્યાં ત્યાં હઉનું હારૂ થાઈ
મારી માતાના પગલા જ્યાં જ્યાં થાઈ ત્યાં ત્યાં હઉનું હારૂ થાઈ
હો મારી માતાની કોઈદી વાત ના થાઈ બંધ કિસ્મતના તાળા ખુલી જાય
મારી માતાની કોઈદી વાત ના થાઈ બંધ કિસ્મતના તાળા ખુલી જાય
હે મઢડે માં ના દિવા થાઈ જીવનમાં અંજવાળા થાઈ
મઢડે માં ના દિવા થાઈ જીવનમાં અંજવાળા થાઈ
હે મારી માતાના પગલા જ્યાં જ્યાં થાઈ ત્યાં ત્યાં હઉનું હારૂ થાઈ
મારી માતાના પગલા જ્યાં જ્યાં થાઈ ત્યાં ત્યાં હઉનું હારૂ થાઈ
હો આશિષ માં ના ખોળે જાય અવળી બાજી હવળી થાઈ
આશિષ માં ના ખોળે જાય અવળી બાજી હવળી થાઈ
માં ની રે મન ચર્ચા થાય પાણીમાં રસ્તા થઈ જાય
કદી વાળ એનો વાંકો ના થાઈ મારી માતા જેને મળી જાય
કદી વાળ એનો વાંકો ના થાઈ મારી માતા જેને મળી જાય
મારી માતાના પગલા જ્યાં જ્યાં થાઈ ત્યાં ત્યાં હઉનું હારૂ થાઈ
મારી માતાના પગલા જ્યાં જ્યાં થાઈ ત્યાં ત્યાં હઉનું હારૂ થાઈ

LYRICS TIME

I am web developer my official website is https://newsonline.today/

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post

Contact Form